
Past President, BJP Yuva Morcha
સૌના આદરણીય શ્રી રમેશ વધાસીયા સરળ અને પ્રેમાળ સ્વભાવના છે, તેઓ યુવાનો ને આગળ વધવા માટે પ્રેરણા આપે છે તેમજ જે વ્યકતી માં જે ગુણ છે તે જે ક્ષેત્રમાં હોય તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે .દરેક વ્યકતી રાષ્ટ્ અને સમાજ ને ઉપયોગી થાય તેવી કામગીરી કરે છે.